Janva Jevu in Gujarati | આ વાતો તમારું મગજ ચકરાવે ચડાવી દેશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ પોસ્ટ Janva Jevu in Gujarati વિષય સંબંધિત છે. જેમાં વિશ્વભરના અજબ ગજબ તથ્યો વિશે Gujarati માં માહિતી આપવામાં આવેલ છે.

Janva Jevu in Gujarati

જો કીડીનું કદ માણસ બરાબર હોત તો તેની ચાલવાની ઝડપ કાર કરતા બે ગણી વધુ હોત.

માણસ પોતાના જીવન દરમિયાન ક્યારેય વિચારવાનું બંધ નથી કરી શકતો.

વૈજ્ઞાનિક નિયમ મુજબ ટામેટાંને શાકભાજી નહિ પણ ફળ તરીકે ગણવામાં આવે છે.

સસલું એવું પ્રાણી છે જે પોતાની આંખો ખુલ્લી રાખીને ઊંઘી શકે છે.

Mig-21 વિમાન ટેકઓફ કર્યાને ફક્ત 8.5 મિનિટમાં જ 55,775 ફૂટ ઉપર આકાશમાં પહોંચી જવા સક્ષમ છે.

SIM નું આખું નામ Subscriber Identification Module છે.

123456 એ વિશ્વમાં સૌથી વધારે વાપરવામાં આવતો પાસવર્ડ છે અને તે સિક્યોર પાસવર્ડ નથી.

અત્યાર સુધીમાં ફક્ત 12 લોકો ચંદ્ર પર જઈ શક્યા છે. 1972 બાદ અત્યાર સુધી (2023) સુધી એટલે કે છેલ્લા 50 વર્ષમાં કોઈ મનુષ્ય ચંદ્ર પર ગયો નથી.

હાથી પૃથ્વી પરનું એક એવું પ્રાણી છે જે પોતાની મેળે કૂદકો મારી શકતું નથી.

મધમાખીને 2 નહીં પણ 5 આંખો હોય છે.

વરસાદનાં પાણીમાં વિટામિન B12 હોય છે.

રોડરનર નામનું અમેરિકન પક્ષી ઉડવાને બદલે દોડવામાં માહેર છે, તે શિકાર પાછળ 30 કિલોમીટરથી લઈને 42 કિલોમીટર પ્રતિકલાકની ગતિએ દોડી શકે છે.

જો તમે સામાન્ય પાણીમાં બરફ જમાવવાની જગ્યાએ ગરમ પાણીમાં બરફ જમાવવા મુકશો તો એ વહેલો જામી જશે.

ઓસ્ટ્રેલિયામાં 10,000 થી વધુ બીચ આવેલા છે, જેથી દરરોજ એક બીચની મુલાકાત લો તો પણ અંદાજે 27 વર્ષ લાગશે.

10 વર્ષના માણસને દરરોજ 4 થી સ્વપ્ન આવે છે પરંતુ તે બધા સ્વપ્ન યાદ રાખી શકતો નથી.

એન્ગલર ફિશ નામની માછલીનો ચેહરો રાક્ષસ જેવો બિહામણો હોય છે અને તે સમુદ્રનાં અંધકારમાં રહેવાનું પસંદ કરે છે.

Janva Jevu

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુરુષો માટેના બોલનું વજન 155.9 ગ્રામથી 163 ગ્રામ સુધીનું હોય છે જયારે મહિલા ક્રિકેટ માટે 140 થી 151 ગ્રામ વજનનો બોલ વાપરવામાં આવે છે.

વિશ્વમાં જાણવા જેવું

ઓસ્ટ્રીચ પક્ષીનું ઈંડુ વિશ્વનું સૌથી મોટું ઈંડુ માનવામાં આવે છે, એક ઇંડાનું વજન અંદાજે 1.4 કિલોગ્રામનું હોય છે.

જાણવા જેવું 2023

દર વર્ષે વીજળી પડવાને કારણે અંદાજે 24,000 વ્યક્તિઓ મૃત્યુને ભેટે છે જ્યારે 2,40,000 હજારથી વધુ લોકો ઘાયલ થાય છે.

જાણવા જેવું બાળકો માટે

સરેરાશ એક સામાન્ય વાદળ બનવામાં એક કલાક કે એથી પણ ઓછો સમય લાગે છે.

ગુજરાત જાણવા જેવું

ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ખાંડનો ઉપયોગ થાય છે.

કંઈક નવું જાણવા જેવું

Graff Diamonds Hallucination નામની ઘડિયાળ વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળ છે જેની કિંમત અંદાજે 450 કરોડ રૂપિયા છે.

જાણવા જેવું ભારત વિશે

ભારતમાં સૌથી પ્રથમ કાર્ડ રંજના સોનવાણે નામક મહિલાનું કાઢવામાં આવ્યું હતું.

આજનું જાણવા જેવું

ભારત સિવાય ફીજી દેશ પણ એ છે જેની રાષ્ટ્રભાષા હિન્દી હોય.

દુનિયાની સૌથી સુમસામ જગ્યા

આ પૃથ્વી પરની સૌથી સુમસામ જગ્યાનું નામ પોઇન્ટ નિમો છે અને અહીં કોઈ માણસ નથી. ચારે બાજુ પ્રશાંત મહાસાગરથી ઘેરાયેલી આ આ જગ્યા સુધી પહોંચવું બહુ અઘરું છે. 1992 માં એક સર્વે એન્જીનીયર હરવોજ લુકાતેલાએ આ સ્થાનની શોધ કરી હતી. બંજર હોવાને કારણે અંતરિક્ષના સેટેલાઇટનો ભંગાર અહીં ઠાલવી દેવામાં આવે છે. 1997 માં અહીં રહસ્યમયી અવાજ આવ્યો હતો જેને 2000 કિલોમીટર દૂરથી સાંભળવામાં આવ્યો હતો.

150 વર્ષનું જીવન

પાકિસ્તાન વસતા હુંજા સમુદાયના લોકો સૌથી લાબું જીવન જીવતા હોવાનું મનાય છે. આ સમુદાયના લોકો 70 વર્ષ સુધી જુવાન જેવા જ દેખાય છે. લંડનના હિથ્રો એરપોર્ટ પર અબ્દુલ મોબટ નામના એક યાત્રીના પાસપોર્ટ પર તેનું જન્મ વર્ષ 1832 હતું જેથી તપાસ અધિકારોને એમ લાગ્યું કે આ પ્રિન્ટ મિસ્ટેક હશે પરંતુ તેની ઊંડાણપૂર્વક તપાસ કરતા માલુમ પડ્યું કે તે વિગત સાચી હતી. અબ્દુલ મોબટની ઉંમર ખરેખર 152 વર્ષની હતી અને તે પાકિસ્તાનના હુંજા સમુદાયનો હતો. એવું કહેવાય છે કે હુંજા સમુદાયના લોકો વર્ષમાં બે થી ત્રણ મહિના ખાવાનું નથી ખાતા અને જ્યુસ પર જીવે છે. તેના સામાન્ય રોજિંદા ખોરાકમાં ફળો, કાચું બકાલું, સૂકો મેવો, દૂધ અને ઈંડા હોય છે અને તેઓ ચાલવાનું વધુ રાખે છે.

અન્ડરગ્રાઉન્ડ સીટી વિષે Janva jevu

ઓસ્ટ્રેલિયાના દક્ષિણ ભાગમાં છેવાડે રણપ્રદેશ વચ્ચે એક ગામ આવેલું છે જેનું નામ છે કુબર પેડી. આ શહેરને અંડરગ્રાઉન્ડ સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે અહીં રહેતા લોકો પૈકી 60 ટકા લોકો અંડરગ્રાઉન્ડ ઘર બનાવી તેમાં રહે છે.


Article Subject Janva jevu in gujarati
Language Gujarati
WA Group Click here

Janva Jevu in Gujarati ની આ પોસ્ટ તમને પસંદ આવી ? તો શેયર જરૂર કરજો.

અને અહીં 👇👇👇 પોસ્ટને 5 સ્ટાર આપજો.

4.4/5 - (68 votes)

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!