Fill in some text

જ્યાં સુધી તમારી ખુશી બીજા પર આધારિત છે ત્યાં સુધી તમે દુઃખી જ રહેશો

Fill in some text

આપણે કઈંક બનવું હોય તો પહેલા બીજાને બનાવવાનું બંધ કરવું પડે

Fill in some text

શબ્દો સાચવો, સંબંધ આપોઆપ સચવાઈ જશે

Fill in some text

માણસને જયારે તેની લાયકાત કરતા વધુ મહત્વ મળે ત્યારે તે તેના સંસ્કાર અને બીજાને સમજવાની આવડત ખોઈ બેસે છે

Fill in some text

એવો વિચાર ન કરો કે મોટા માણસો મારા મિત્રો બને પણ એવું વિચારો કે મારા મિત્રો મોટા માણસો બને

Fill in some text

જીભ પર થયેલ ઇજા જલ્દી રૂઝાઈ જાય છે પણ જીભથી થયેલી ઇજા ક્યારેય રૂઝાતી નથી

Fill in some text

આવા જ ઢગલાબંધ સુવિચારો માટે નીચે ક્લિક કરો