By : Hindi Speak

જીવનમાં ઘણી વખત એવા પ્રસંગો આવે છે જ્યારે આપણે નિરાશ થઇ જઈએ છીએ તેવા સમયે સકારાત્મક સુવિચાર આપણને ઘણા ઉપયોગી થાય છે. આવા જ થોડા સુવિચારો જોઈએ 

22/04/2023

Suvichar Gujarati

By : Hindi Speak

લોહીમાં કેટલી ખાનદાની છે એ રિપોર્ટમાં ન આવે તે તો વર્તનથી જ ખબર પડે

22/04/2023

Suvichar Gujarati

By : Hindi Speak

એક યાદ રાખવા જેવી વાત એ છે કે જીવનમાં આશા છોડી દો તો નિરાશા પણ છૂટી જશે

22/04/2023

Suvichar Gujarati

By : Hindi Speak

જો તમારે હકીકત જાણવી હોય તો તેને શોધવી જ પડશે બાકી અફવા તો તમારા ઘર સુધી આવી જશે

22/04/2023

Suvichar Gujarati

By : Hindi Speak

પુસ્તક વાંચતા આવડે તો જ્ઞાન વધે છે અને માણસને વાંચતા આવડે તો અનુભવ વધે છે

22/04/2023

Suvichar Gujarati

By : Hindi Speak

માણસ દુકાન છે અને જીભ એનું તાળું, જયારે તાળું ખુલે ત્યારે જ ખબર પડે કે દુકાન શેની છે

22/04/2023

Suvichar Gujarati

By : Hindi Speak

એક વાત કાયમ યાદ રાખવી દોસ્ત, હારી જશો એ ચાલશે પણ હિંમત હારી જશો એ નહીં ચાલે

22/04/2023

Suvichar Gujarati

By : Hindi Speak

 અનુભવ કહે છે કે જે પાઠ સગો ન સમજાવી  શકે એ પાઠ દગો સમજાવી દે છે

22/04/2023

Suvichar Gujarati

By : Hindi Speak

સાચા દોસ્તોની એક નિશાની એ પણ છે કે જેઓ સાચે જ વફાદાર હોય છે તેઓ વધુ ચર્ચા નથી કરતા

22/04/2023

Suvichar Gujarati

By : Hindi Speak

આજની વાસ્તવિકતા એ છે કે માણસને તેના જીવનમાં શાંતિ જોઈએ છે પણ બીજાના જીવનમાં અશાંતિ કરીને

22/04/2023

Suvichar Gujarati

વિઝીટ કરવા બદલ આપનો આભાર જો તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો અમારા ફેમિલી બ્લોગની પણ એક વખત મુલાકાત લેવા વિનંતી છે