Gujarati to English
અહીં સામાન્ય બોલચાલના ગુજરાતી વાક્યોનો અંગ્રેજી ઉચ્ચાર સાથે અંગ્રેજીમાં અનુવાદ આપવામાં આવ્યો છે જે અંગ્રેજી શીખનારાઓ માટે ઉપયોગી બનશે
સામાન્ય બોલચાલના ગુજરાતી વાક્યોનો અંગ્રેજી અનુવાદ
તમને મળીને સારું લાગ્યું
નાઈસ ટૂ મીટ યુ
Nice to meet you
_____
મને સારું છે તમને કેમ છે ?
(આઈ એમ ફાઈન એન્ડ યુ ?)
I am fine and you ?
સામાન્ય બોલચાલના ગુજરાતી વાક્યોનો અંગ્રેજી અનુવાદ
ઘણા દિવસો પછી દેખાયા
(લોન્ગ ટાઈમ નોટ સી)
Long time no see
આજકાલ શું ચાલી રહ્યું છે ?
(વ્હોટ્સ અપ ધીસ ડેયસ ?)
What's up this days ?
સામાન્ય બોલચાલના ગુજરાતી વાક્યોનો અંગ્રેજી અનુવાદ
તમારું કામ કેવું ચાલી રહ્યું છે ?
(હાઉ અબાઉટ યોર વર્ક ?)
How about your work ?
બધું બરાબર છે
(ઓલ ઇઝ વેલ)
All is well
સામાન્ય બોલચાલના ગુજરાતી વાક્યોનો અંગ્રેજી અનુવાદ
ક્યારેક અમારી પાસે પણ આવો
(એવર કમ ટૂ અસ)
Ever come to us
તમે ક્યાં રોકાયા છો ?
(વ્હેર આર યુ સ્ટૅયિંગ ?)
Where are you staying ?
સામાન્ય બોલચાલના ગુજરાતી વાક્યોનો અંગ્રેજી અનુવાદ
અહીં ક્યા કામ માટે આવ્યા છો ?
(વ્હોટ વર્ક હેવ યુ કમ હીયર ફોર ?)
What work have you come here for ?
સામાન્ય બોલચાલના ગુજરાતી વાક્યોનો અંગ્રેજી અનુવાદ
હું આસપાસ જ હતો (આઈ વોઝ અરાઉન્ડ) I was around
હું થોડો કામમાં વ્યસ્ત હતો (આઈ વોઝ બીટ બીઝી વિથ વર્ક) I was a bit busy with work
સામાન્ય બોલચાલના ગુજરાતી વાક્યોનો અંગ્રેજી અનુવાદ
તમારું ઘર ક્યાં છે ? (વ્હેર ઇઝ યોર હાઉસ ?) Where is your house ?
મને પણ દિલ્હી જવું છે (આઈ ઓલ્સો વોન્ટ ટૂ ગો ટૂ દિલ્હી) I also want to go to Delhi
સામાન્ય બોલચાલના ગુજરાતી વાક્યોનો અંગ્રેજી અનુવાદ
હું ઘરે જઈને જમવાનું જમીશ (આઈ વીલ ગો હોમ એન્ડ ઈટ ડિનર) I will go home and eat dinner
વિઝીટ કરવા બદલ આભાર
જો તમને અંગ્રેજી શીખવા માટે આવી વધુ માહિતીની જરૂર હોય તો મહેરબાની કરીને નીચે ક્લિક કરી અમારા ફેમિલી બ્લોગ પર આવો
100+ સામાન્ય ગુજરાતી વાક્યો