Gujarati to English

અહીં સામાન્ય બોલચાલના ગુજરાતી વાક્યોનો અંગ્રેજી ઉચ્ચાર સાથે અંગ્રેજીમાં અનુવાદ આપવામાં આવ્યો છે જે અંગ્રેજી શીખનારાઓ માટે ઉપયોગી બનશે

સામાન્ય બોલચાલના ગુજરાતી વાક્યોનો અંગ્રેજી અનુવાદ

તમને મળીને સારું લાગ્યું   નાઈસ ટૂ મીટ યુ Nice to meet you _____ મને સારું છે તમને કેમ છે ? (આઈ એમ ફાઈન એન્ડ યુ ?) I am fine and you ?

સામાન્ય બોલચાલના ગુજરાતી વાક્યોનો અંગ્રેજી અનુવાદ

ઘણા દિવસો પછી દેખાયા (લોન્ગ ટાઈમ નોટ સી) Long time no see આજકાલ શું ચાલી રહ્યું છે ? (વ્હોટ્સ અપ ધીસ ડેયસ ?) What's up this days ?

સામાન્ય બોલચાલના ગુજરાતી વાક્યોનો અંગ્રેજી અનુવાદ

તમારું કામ કેવું ચાલી રહ્યું છે ? (હાઉ અબાઉટ યોર વર્ક ?) How about your work ? બધું બરાબર છે (ઓલ ઇઝ વેલ) All is well

સામાન્ય બોલચાલના ગુજરાતી વાક્યોનો અંગ્રેજી અનુવાદ

ક્યારેક અમારી પાસે પણ આવો (એવર કમ ટૂ અસ) Ever come to us તમે ક્યાં રોકાયા છો ? (વ્હેર આર યુ સ્ટૅયિંગ ?) Where are you staying ?

સામાન્ય બોલચાલના ગુજરાતી વાક્યોનો અંગ્રેજી અનુવાદ

અહીં ક્યા કામ માટે આવ્યા છો ? (વ્હોટ વર્ક હેવ યુ કમ હીયર ફોર ?) What work have you come here for ?

સામાન્ય બોલચાલના ગુજરાતી વાક્યોનો અંગ્રેજી અનુવાદ

હું  આસપાસ જ હતો (આઈ વોઝ અરાઉન્ડ) I was around હું થોડો કામમાં વ્યસ્ત હતો (આઈ વોઝ બીટ બીઝી વિથ વર્ક) I was a bit busy with work 

સામાન્ય બોલચાલના ગુજરાતી વાક્યોનો અંગ્રેજી અનુવાદ

તમારું ઘર ક્યાં છે ? (વ્હેર ઇઝ યોર હાઉસ ?) Where is your house ? મને પણ દિલ્હી જવું છે (આઈ ઓલ્સો વોન્ટ ટૂ ગો ટૂ દિલ્હી) I also want to go to Delhi

સામાન્ય બોલચાલના ગુજરાતી વાક્યોનો અંગ્રેજી અનુવાદ

હું ઘરે જઈને જમવાનું જમીશ (આઈ વીલ ગો હોમ એન્ડ ઈટ ડિનર) I will go home and eat dinner

વિઝીટ કરવા બદલ આભાર જો તમને અંગ્રેજી શીખવા માટે આવી વધુ માહિતીની જરૂર હોય તો મહેરબાની કરીને નીચે ક્લિક કરી અમારા ફેમિલી બ્લોગ પર આવો