Written  By :  Admin

23 April 2023

Gujarati Suvichar

જીવનમાં સકારાત્મક સુવિચારો ઘણો મહત્વનો ભાગ ભજવે છે ત્યારે અહીં અમે અમુક ગુજરાતી સુવિચાર રજૂ કરી રહ્યા છીએ

Written  By :  Admin

23 April 2023

Gujarati Suvichar

ભરોસો એવી વસ્તુ છે જેના તૂટવાથી કોઈ અવાજ નથી આવતો પણ તેનો રણકાર આખી જિંદગી સંભળાય છે

Written  By :  Admin

23 April 2023

Gujarati Suvichar

માણસને ફરિયાદ છે કે માણસ તેને દગો આપે છે પણ હકીકત તો એ છે કે તેને એ અપેક્ષાઓ દગો આપે છે જે તે માણસ પાસેથી રાખે છે 

Written  By :  Admin

23 April 2023

Gujarati Suvichar

જિંદગી તો મફતમાં જ મળે છે બસ તેને જીવી જવી એ જ મોંઘી બાબત છે 

Written  By :  Admin

23 April 2023

Gujarati Suvichar

સો વાતની એક વાત સંબંધ સાચવવા હોય તો જીભને સાચવી રાખો

Written  By :  Admin

23 April 2023

Gujarati Suvichar

અમારા આ લેખો પણ વાંચી જુઓ, મજા આવશે 

Written  By :  Admin

23 April 2023

Gujarati Suvichar

મૃત્યુ બાદ થયેલી પ્રશંશા અને દિલ દુઃખાવીને માંગવામાં આવેલી માફી બન્નેનું કોઈ મહત્વ નથી 

Written  By :  Admin

23 April 2023

Gujarati Suvichar

મન બગાડે એવા વિચારો અને મૂડ બગાડે તેવા મિત્રોથી દૂર રહેવામાં જ ભલાઈ છે 

Written  By :  Admin

23 April 2023

Gujarati Suvichar

માણસે ક્યારેય એ ન ભૂલવું જોઈએ કે તેનું રૂપ ગમે તેવું હોય પણ પડછાયો તો કાળો જ રહેવાનો છે 

Written  By :  Admin

23 April 2023

Gujarati Suvichar

જયારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે એટલું યાદ રાખવું કે સમય ખરાબ છે અને એ પણ હાલ પૂરતો 

વિઝીટ કરવા બદલ આપનો આભાર તમે અમારા ફેમિલી બ્લોગની પણ મુલાકાત લઇ શકો છો જ્યાં તમને ઘણી વાંચવા જેવી સામગ્રી મળશે